Spotlight Profile + Advertisement information
📢 હવે આપ પણ આપી શકો છો જાહેરાત – સરળ રીતે!
દર મહિને અંદાજે 30,000 લોકો અમારા મેટ્રિમોની વેબસાઈટ પર મુલાકાત લે છે. હવે અમે શરૂ કરી રહ્યા છીએ જાહેરાત માટે નવી સેવા – જેમાં તમે વ્યક્તિગત અથવા વ્યવસાયિક જાહેરાત આપી શકો છો. જાહેરાત આપવા માટે +91 9904704242 પર સંપર્ક કરવા વિનંતી.
1️⃣ Spotlight Profile – લગ્ન માટે ખાસ Focus કરેલી પ્રોફાઇલ
🔸 Attention grabbing ડિઝાઇન સાથે પર્સનલ પ્રોફાઇલ
🔸 Attractive layout અને ફોટો સાથે બ્લોગ પર પોસ્ટ
ફાયદા:
✔️ વધુ Response
✔️ Share કરવા યોગ્ય Link
✔️ ધ્યાન ખેંચતી પ્રેઝન્ટેશન
💰 Fee Structure (ફી વિગતો)
📌 Spotlight – Indian Profile
🕒 સમયગાળો: 1 મહિનો, 💵 ફી: ₹1,000, 📦 મળશે: ડીઝાઇન થયેલ પ્રોફાઇલ, બ્લોગ પર પ્રકાશન
🌍 Spotlight – Abroad Profile
🕒 સમયગાળો: 1 મહિનો, 💵 ફી: ₹3,000, 📦 મળશે: ડીઝાઇન થયેલ પ્રોફાઇલ, બ્લોગ પર પ્રકાશન
2️⃣ Business Promotion – તમારા કામનો Online Reach
🔸 આપના બિઝનેસ, કંપની, તેમજ નવા સ્ટાર્ટઅપ તેમજ ફોટોગ્રાફી, બ્યુટી પાર્લર, વિઝા કન્સલ્ટન્સી, ટુર ટ્રાવેલ્સ જેવી સર્વિસ માટે
🔸 બિઝનેસ ફોટો, કોન્ટેક્ટ ડિટેઇલ્સ, અને તમારું Description બ્લોગ પર પોસ્ટ
🔸 તમારા શહેરમાં અથવા સમાજમાં Brand Awareness વધશે
ફાયદા:
✔️ નવી Leads
✔️ માર્કેટિંગ માટે ઓછા ખર્ચે Reach
✔️ સર્વિસને વધુ લોકોએ જાણશે
💰 Fee Structure (ફી વિગતો)
🧳 Business Promotion
🕒 સમયગાળો: 1 મહિનો, 💵 ફી: ₹2,500, 📦 મળશે: સર્વિસ વિગત, ફોન નંબર, ફોટા સાથે પોસ્ટ
3️⃣ Festival Greetings – તહેવારોમાં ખાસ શુભેચ્છા
🔸 દિવાળી, નવું વર્ષ, હોળી, જન્માષ્ટમી જેવા તહેવારોએ તમારા ફોટો અને નામ સાથે પોસ્ટ
🔸 બ્લોગ + WhatsApp પર શેર થશે
🔸 વ્યક્તિગત અને બિઝનેસ ઓળખ વધારવા માટે શ્રેષ્ઠ તક
ફાયદા:
✔️ અલગ દેખાવ
✔️ તમારા નામ સાથે પોસ્ટ
✔️ સૌને શુભકામનાઓ પહોચાડો
💰 Fee Structure (ફી વિગતો)
🎉 Festival Greeting – Diwali + New Year
🕒 સમયગાળો: 7 દિવસ, 💵 ફી: ₹1,100 (દિવાળી અને નવા વર્ષના ખાસ શુભેચ્છા સંદેશ માટે) , 📦 મળશે: તમારા ફોટો અને નામ સાથે પોસ્ટ
🌼 Other Festival Greeting
🕒 સમયગાળો: 7 દિવસ, 💵 ફી: ₹500 (અન્ય તહેવારોના શુભેચ્છા સંદેશ માટે), 📦 મળશે: તમારા ફોટો અને નામ સાથે સરળ પોસ્ટ
📜 Terms & Conditions (શરતો)
- જાહેરાત માટેની માહિતી તમે Google Form દ્વારા જ મોકલી શકો છો.
- ફી ચુકવણી Posting પહેલાં કરવી રહેશે.
- માહિતી એકવાર અપલોડ કર્યા પછી ફેરફાર શક્ય નહીં હોય.
- Calls/Responses માટે ગેરંટી આપવામાં આવતી નથી.
- Only suitable & clean content જ publish થશે.
- દરેક જાહેરાતનો સમયગાળો ફિક્સ છે – પછીથી Auto Remove થશે.
- ભૂલભરેલી માહિતી આપનાર Advertiser જાતે જવાબદાર રહેશે.